Self Insult – 1

બોસ(ગુસ્સામાં એમના આસિસ્ટન્ટને): તે કોઇ દિવસ ઉલ્લુ જોયો છે?

આસિસ્ટન્ટ(માથું ઝુકાવીને): ના

બોસ નીચે શું જુએ છે? મારી સામે જો.

=============================================================================================

અને છેલ્લે છેલ્લે…

દૂધની Direct છાશ ના થાય

વાહ…વાહ…

દૂધની Direct છાશ ના થાય

વાહ…વાહ…

GTU પણ એવું પેપર કાઢે છે કે રજનીકાંત પણ પાસ ના થાય!

Leave a Reply

You must be logged in to post a comment.